Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીના ભોજન માંથી ઈયળ નીકળવાના મામલે NSUI દ્રારા કરાયું વિરોધ પ્રદર્શન

સમગ્ર મામલે NSUI દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે સૂત્રોચાર સાથે કર્યું વિરોધ પ્રદર્શન

વિરોધ પ્રદર્શનમાં નથી જોડાઈ એક પણ વિદ્યાર્થીની

ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીના ભોજન માથે નીકળી હતી ઈયળ

વિદ્યાર્થીઓનીઓના પ્રશ્ન માટે nsui મેદાને પડ્યું તેમાં એક પણ વિદ્યાર્થીની નહીં જોડાતા અન્ય વિદ્યાર્થીઓમાં આશ્ચર્ય

Nsui દ્વારા જન સંપર્ક અધિકારી હિતેશ રાવવ્યા ને આપવામાં આવ્યું આવેદનપત્ર

અગાઉ પણ વિદ્યાર્થીઓના ભોજનમાં નીકળ્યો હતો કાચ

એક જ કોન્ટ્રાક્ટર તમામ હોસ્ટેલોમાં પહોંચાડે છે ભોજન

જો કોન્ટ્રાક્ટર નો કોન્ટ્રાક્ટ રદ થાય તો અન્ય પરિવારજન ના નામે કોન્ટ્રાક્ટ લેતા હોવાના કર્યા આક્ષેપ

ગર્લ્સ હોસ્ટેલના વોર્ડન જો વિદ્યાર્થીનીઓ આંદોલનમાં જોડાય તો ધમકી અપાતી હોવાના પણ કર્યા આક્ષેપ

Related posts

વડોદરા તાલુકામાં આવેલી મુસ્તફૂર ગામડીના સરપંચ તરીકે પાટણવાડીયા ચંદ્રકાંત સતત બીજી ટર્મમાં બાજી મારી

admin

વડોદરા શહેરના નગરજનો માટે માત્ર એક રૂપિયામાં અનલિમિટેડ ખીચડી કઢી

admin

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો પાસ થયેલાં વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે.

admin

Leave a Comment