વડોદરાના સમામાં રહેણાંક વિસ્તારમાં ખાનગી ડીલીવરી કંપનીએ સ્ટોર શરૂ કર્યો હતો જેને લઇ સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે રહીશોનો વિરોધ રંગ લાવ્યો હોય તેમ ખાનગી ડીલીવરી કંપનીના સ્ટોરને વડોદરા મહાનગર પાલિકાએ સીલ કર્યો છે,પાલિકાના ટીડીઓ વિભાગે દબાણ ટીમને સાથે રાખી સીલની કાર્યવાહી કરી હતી
previous post

