35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોમાંગરોળ

જુનાગઢના માંગરોળમાં બરફના શિવલીંગ બર્ફાની બાબા દર્શનનો આયોજન.

જુનાગઢ જિલ્લાના માંગરોળની ગોપાલ કૃષ્ણ ગૌશાળાના પટાંગણમાં અમરનાથ દર્શન ની અનુભુતિ થતો આયોજન કરવામાં આવ્યુ જેમા પ્રથમ ખાસ ઉપસ્થિત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા,વેલજીભાઈ મસાણી શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, નગરપાલિકા પ્રમુખ ચિફ ઓફીસર પાલીકા સભ્યો વેપારીઓ આગેવાનો સહીત મુખ્ય મહેમાનોની ઉપસ્થિતીમાં બરફના શિવલીંગ બાબા અમરનાથ દશઁનનો શુભારંભ કરાતા માંગરોળ સહીત આસપાસ ના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં દર્શનાર્થી લોકો દશઁન કરવા ઉમટી પડ્યા હતા.

પવિત્ર શ્રાવણ માસના અંતિમ બે દિવસ સુધી આયોજીત અમરનાથ દર્શન નો વધુમાં વધુ ભકતોને લાભ લેવા ગૌશાળાના પ્રમુખ સહીત ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

Related posts

વિસાવદરમાં બુધવારે હજરત નવાથાપીર ઉર્સ અને આમ ન્યાઝનું ભવ્ય આયોજન

admin

માંગરોળ તાલુકા પંચાયત ખાતે 5 વર્ષ પૂર્ણ થતાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

admin

વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય ગણપતિ ઉત્સવનું થયું

admin

Leave a Comment