હાટ બજારમાં શાકભાજી ખરીદતી વૃદ્ધાના ગળામાંથી ચેન ખેંચી લેવાઈ,
સજાગ વૃદ્ધા એ ચેન ખેંચનાર મહિલાના હાથમાં દોરો જોતા જ તેને ઝડપી પાડી,
ઝડપાયેલ મહિલાને પોલીસને સુપ્રત કરાઈ,
છોટાઉદેપુરના હાટ બજારમાં ચેન સ્નેચિંગ અને પાકીટ ચોર ટોળકી ઘણા સમયથી છે સક્રિય,
દર અઠવાડિયે અસંખ્ય લોકો બને છે આ ચોર ટોળકીનો ભોગ,
પોલીસે ચેન સ્નેચિંગ કરનાર મહિલાને રાઉન્ડ અપ કરી હાથ ધરી તપાસ.

