30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે કાર્યક્રમ શરૂ થાય તે પહેલા આયુષ ત્રિપાઠી સહિત ના પરિજનો નો વિરોધ

ગુરુપૂર્ણિમા નિમિત્તે માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન.. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા આયુષ ત્રિપાઠી સહિત ના પરિજનો નો વિરોધ…કાર્યક્રમના બેનરો પોસ્ટરોમાં જેની સામે ચાર ચાર પોલીસ ફરિયાદ થઈ છે તેવા મુકેશ ભરવાડને સ્થાન અપાતા વિરોધ.. આયુષ ત્રિપાઠીના ઘર પર ગેરકાયદે કબજો તેમજ મારા મારીના આક્ષેપો..વૈષ્ણવ આચાર્ય સહિત મહાનુભાવો નું સ્વાગત મુકેશ ભરવાડ ના હસ્તે ના થાય તેવી પરિવારજનોની લાગણી.. જોકે આધ્યાત્મિક સંકુલ તરફથી પરિવારજનોને સમજાવાતા વિરોધ પ્રદર્શન સમેટાયું..

Related posts

વડોદરાના ભીમનાથ મંદિર વિસ્તારમાં 6 મહિનાથી પાણીની સમસ્યા : નાગરિકોનો સૂત્રોચાર સાથે વિરોધ

admin

વડોદરાના માંજલપુર ખાતે આવેલ અંબે સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન

admin

બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા સયાજી બાગ ખાતે હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment