33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એસએસજીના ટ્રોમા સેન્ટરમાં એસી થયું બંધ…દર્દીઓ બેહાલ

મધ્યગુજરાતના સૌથી મોટા સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલના વહીવટ સામે અવાર નવાર સવાલો ઉઠે છે.અસુવિધા અને અવ્યવસ્થાથી દર્દીઓની પરેશાનીની તંત્રે લગિરયે ચિંતા નથી.સરકાર લોકોની સુખ સુવિધા માટે સરકારી હોસ્પિટલ પાછળ લાખો કરોડો ખર્ચ કરે છે પણ વહીવટ કરતા તંત્રની અણ આવડતથી લોકોના ભાગે મુશ્કેલીઓ જ આવે છે ત્યારે ફરી એકવાર એસએસસી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં એસી બંધ થઈ જતા દર્દીઓની હાલત કફોડી થઇ હતી.ટ્રોમા સેન્ટરમાં ફરજિયાત એસી ચાલુ હોવા જોઈએ કેમકે આઈસીયુ જેવા ઉપકરણો હોય છે,એસી બંધ થતા દર્દીઓને પુઠા વડે હવા આપવી પડે છે.

Related posts

ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા વડોદરા જિલ્લા નુ 32 મહા અધિવેશન કરવામાં આવ્યું…

admin

લક્ષ્મીપુરા કેનાલ ખાતે ધોરણ 11 માં ભણતા યુવક ની આત્મહત્યા કે હત્યા…!!

admin

વડોદરા શહેરમા કારેલીબાગ વિસ્તારના મચ્છીપીઠ નાકા પાસે આવેલ મોદી હાઉસના ત્રીજા માળેથી એમ.ડી. ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો

admin

Leave a Comment