27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના તરસાલી બાયપાસ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ટ્રક ભટકાતા અકસ્માત

વડોદરા : તરસાલી બાયપાસ બ્રિજ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. તરસાલી બ્રિજ ઉપરના સુરત તરફ જવાના માર્ગે આવેલી હોટલ પાસે એક ટ્રકના ચાલકે પૂર ઝડપે ગફલત ભરી રીતે હંકારી લાવીને હાઇવે પર ઉભેલી અન્ય ટ્રકના પાછળના ભાગે અથડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. જેને ગંભીર ઈજા પહોંચવાના કારણે મહારાષ્ટ્ર ખાતે રહેતા ટ્રક ચાલક 43 વર્ષીય હારુન શેખનું ઘટના સ્થળે જ મોત થયું હતું.બનાવને પગલે ફાયબ્રિગેડના જવાનો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો.જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

Related posts

ડભોઇ તાલુકાના સાઠોદ ગામ પાસે નર્મદા કેનાલના રિપેરીંગમાં ભ્રષ્ટાચારની ગંધ ? અધૂરું કામ છોડી કોન્ટ્રાક્ટર રફુચક્કર

admin

ડભોઈમાં મહાશિવરાત્રીની પૂર્વતૈયારીઓનો ધમધમાટ શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠશે

admin

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં દબાણ દૂર કરવા મહાનગરપાલિકાની કાર્યવાહી

admin

Leave a Comment