અકસ્માતને પગલે મધ્યપ્રદેશના કઠિવાળાના બાઇક સવારને ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું
ઘટનાને લઈને રંગપુર પોલીસ ઘટનાસ્થળે પોહચી કાર્યવાહી કરી
મુટકનું નામ સંજયભાઈ ચૌહાણ રહે.કઠિવાળા મધ્યપ્રદેશ
બોડીને પી.એમ માટે છોટાઉદેપુર સરકારી હોસ્પિટલમાં ખસેડી
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

