ડભોઇ શહેર એન તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો સમગ્ર ડભોઇમાં અંધાર પોર્ટ છવાય
કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ વાહન ચાલકોને ગાડીની લાઈટ સળગાવીને ચાલવું પડે છે
ડભોઇ શહેરના કેટલાક વિસ્તારોમાં વસી રહ્યો છે વરસાદ મહુડી ભાગોળ જનતાનગર મહેતા પાર્ક ટાવર રોડ એસટી ડેપો રોડ સિનોર ચોકડી વિસ્તારોમાં વરસી રહ્યો છે વરસાદ
ડભોઇ તાલુકાના ભીલાપુર કુંઢેલા મમદપુરા શંકરપુરા તરસાણા વસઈ જેવા વિસ્તારમાં વરસાદ હોય છે વરસાદ
વરસાદ શરૂ થતા ડાંગર કપાસ તુવેરના પાકને નુકસાન થવાની છે
રોડ રસ્તા રસ્તા થયા પાણી પાણી
ખેડૂતોમાં ચિંતા વધી વરસાદ વરસતા

