Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અનુપમ શાદી ડોટ કોમ મહારાષ્ટ્ર બાદ હવે વડોદરામાં પણ ઓફિસનું શુભારંભ….

અનુપમ shaadi.com છેલ્લા 12 વર્ષથી મહારાષ્ટ્ર માં કાર્યરત એવી સંસ્થા હવે વડોદરા અને અમદાવાદમાં પણ ઓફિસ નો શુભારંભ કરવામાં આવ્યો…
અનુપમ શાદી ડોટ કોમ દ્વારા આ વિવાહિત યુવકો અને યુક્તિઓ માટે ખૂબ જ અલગ સ્થાન ધરાવે છે ત્યારે મહારાષ્ટ્ર શહેરમાં દર મહિને હજારોની સંખ્યામાં અવિવાહિક યુવકો અને યુક્તિઓના લગ્ન ગ્રંથિમાં બાંધ્યા છે અને મહારાષ્ટ્ર માં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે જેમાં જે યુવકો અને યુવતીઓ લગ્ન ગ્રંથિમાં જોડાવા માંગતા હોય તેવા યુગલો માટે આ એક અનોખું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું જેમાં મહારાષ્ટ્રમાં ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારબાદ હવે વડોદરા શહેર અને અમદાવાદ માં પણ અનુપમ શાદી ડોટ કોમ ની ઓફિસનું શુભારંભ કરવામાં આવ્યું.
અનુપમ શાદી ડોટ કોમ ના માધ્યમથી હવે ગુજરાતમાં લગ્ન ઈચ્છુક યુવકો અને યુક્તિઓ માટે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હવે આ એપ્લિકેશનના માધ્યમથી પોતાનું મનગમતો જીવનસાથી મેળવી શકશે

Related posts

સ્થાયી બેઠકમાં વાર્ષિક ઇજારાના વધુચાર કામો ઉમેરવામાં આવ્યા 24 પૈકી 20 કામો મંજુર, 4 કામો મુલતવી કરાયા 

admin

ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ડભોઈ તાલુકાના સરપંચો સાથે સરપંચ સંવાદ પરિસદનું આયોજન

admin

ગટરના ઢાંકણા ઉપર સિમેન્ટ પાથરી દીધો

admin

Leave a Comment