Genius Daily News
પાદરાવડોદરા જિલ્લો

પાદરાના આવેલ અંબાજી તળાવ ખાતે દશામાંની દસ દિવસ પુજા અર્ચના કર્યા બાદ વિસર્જન કરવામાં આવ્યું

પાદરા નગર મા અંબાજી તળાવ ખાતે દશામાં ને વિદાય આપવામાં આવી હતી પાદરા નગર ની શ્રધ્ધાળુઓનું દસ દિવસનું આતિથ્ય માણી મંગળવારે મળસ્કે દશામાંએ વિદાય લીધી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પાદરા અંબાજી તળાવ ખાતે એકત્ર થયાં હતાં અને શ્રદ્ધાપૂર્વક દશામાની પ્રતિમાઓનું વિસર્જન કર્યુ હતું. વ્રતના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓએ માતાજીની જાગરણ કરી હતી. મોડી રાત્રિથી વાજતે ગાજતે મા દશામાની શોભાયાત્રાઓ નીકળી હતી. પાદરા શહેરના ના અંબાજી તળાવ ખાતે દશામાની પ્રતિમાઓના વિસર્જન માટે વહીવટીતંત્રએ વ્યવસ્થા ઉભી કરી હતી. જ્યારે પાદરા તાલુકા આવેલા ડબકા અને મુંજપુર મહિસાગર નદીમાં પણ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

Related posts

ડભોઇ તાલુકાના નડા ગામે ખેતરમાં 10 ફૂટ લાંબો અજગર આવી ચઢ્યો મહાકાય અજગર જોઈ લોકોમાં ફેલાયો ફફડાટ

admin

ડભોઈ MGVCLની ગંભીર બેદરકારી : જનતાનગર પાસે જીવના જોખમે વીજ લાઈન બદલવાની કામગીરી

admin

અકોટા શિવ શક્તિ નગર ના રહીશોને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પૂર પેકેજના નાણા આજ દિન સુધી મળ્યા નથી તે બાબતે આવેદનપત્ર.

admin

Leave a Comment