Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્રારા પ્રશિક્ષણ શિબિર

ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ મા યજ્ઞ કર્મકાંડ નુ વિસ્તૃત પ્રશિક્ષણ આદરણીય ઉમાબેન અને મહેશભાઈ પંડ્યા દ્વારા આપવામાં આવ્યુ હતું જેમાં સ્પષ્ટ મંત્રોચ્ચાર મંત્ર ઉચ્ચારણ મા લયબદ્ધ ચઢાવ ઉતાર સાથે મંત્ર નુ ઉચ્ચારણ કરવા ની સહજતા થી સમજણ આપી હતી આદરણીય હસુબેન પાઠક દ્વારા બહેનો ની હાલ ના સમય માં યજ્ઞો કરતાઓ ની વિશેષ જવાબદારી સમજાવી હતી. સાથે પ્રેરણા અને પ્રોત્સાહન ઉમંગ ઉત્સાહ વધાર્યા હતા હવે ચોથુ સેશન તા ૧૪-૮-૨૪ બપોરે ૨ થી ૬ ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ સુભાનપુરા માં સંપન્ન થશે રસ ધરાવતા નવા પરીજનો પણ આ શિબિરમાં ભાગ લઈ શકે છે

Related posts

વડોદરા એનએસયુઆઈ દ્વારા વોટ ચોરી અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો

admin

દેશની આઝાદીમાં પ્રાણની આહુતિ આપનારા વીરોને શહીદ દિન નિમિતે શ્રદ્ધાંજલિ

admin

શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિતે જય સાઈનાથ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ફિલ્મ “છાવા” નિઃશુલ્ક બતાવવાનું આયોજન

admin

Leave a Comment