33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના માંજલપુર ખાતે સર્વ સમાજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

વડોદરાના માંજલપુર ખાતે સર્વ સમાજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા રાખવામાં આવ્યું હતું આ મેડિકલ માં વિવિધ પ્રકારના નિદાનો સારવાર નિશુલ્ક રાખવામાં આવી હતી જેવી તે બ્લડ પ્રેશર ઇસીજી હાડકાના દુખાવો ડાયાબિટીસ ચેક અપ શારીરિક ઉપચારો જેવા વિવિધ પ્રકારના રોગોનું નિદાન કેમ આજે નિશુલ્ક માંજલપુર ખાતે આવેલ ઉભરસ્વર પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને મહેમાન તરીકે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ વિસ્તારના કાઉન્સિલર પૂર્વ મેયર નિલેશ રાઠોડ તથા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ નીચુલ્કા કેમ્પનો લાભ લીધો હતો

Related posts

ડભોઇ નર્મદા કેનાલનો રોડ બન્યો મરણ પથારી’ બિસ્માર રસ્તાઓથી વાહનચાલકો ત્રાહિમામ

admin

વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભા તોફાની બની

admin

ડભોઇ તાલુકાના ભીલપુર પાસેથી ગાડીમાં લઈ જવાતા વિદેર્શી દારૂ સાથે બૂટલેગર ઝડપાયો

admin

Leave a Comment