Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પાલિકામાં ગંદુ પાણી હોવાના કોંગ્રેસ પક્ષના આક્ષેપ,કમિશનરને રજૂઆત

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમાં જ પીવાનું ગંદુ પાણી આપી રહ્યું છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ પક્ષના તમામ કાઉન્સિલરો દ્વારા મ્યુનિસિપલ કમિશનને રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

જે કચેરીમાં થી વડોદરા શહેરનું સમગ્ર સંચાલન કરવામાં આવતું હોય ત્યાં જ પીવાનું ગંદુ પાણી મળે છે અને હાથી જ સભામાં પાણીની બોટલો લાવવી પડે છે તેવા આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે તપાસ કરાવવાની ખાતરી આપી હતી.

Related posts

હિન્દી સિનેમા જગતના મહાનગાયક મહમદ રફી સાહેબના 100માં જન્મદિવસ ઉપલક્ષમાં વૃંદા મ્યુઝિકલ ઇવેન્ટ્સ દ્વારા કમાટીબાગ સ્થિત એમ પી થિયેટર ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી

admin

ડભોઇ તાલુકા ચનવાડા ગામે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત મેડિકલ કેમ્પ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

admin

વિસાવદર લાયન્સ કલબ દ્વારા કવિશ્રી નર્મદ જન્મજયંતી સાથે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવાયા.

admin

Leave a Comment