31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કન્ટ્રકશન સાઇડ પાસે મગર આવી જતા શ્રમિકોમાં ડરનો માહોલ સર્જાયો

બ્રીજ ના નીચે કનટકશન સાઇડના રોડ પાસે રાત્રી ના ૧૨:૦૦ થી ૧૨:૩૦ કલાકે અમારી સંસ્થા ને મગર માટે કોલ આવતા આ મગર ૭ થી ૮ ફૂટ લંબાઇ નો આવી જતા ત્યાં ના બ્રિજની નીચે રહેતા શ્રમિકો માં ડર નો માહોલ સર્જાતાં તેઓએ શ્રી સાંઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ જયેશભાઈ પટેલ ને ફોન કરી જાણ કરતા તેવો ખુબજ જડપે ટીમ સાથે પોહચી ગયા તો ત્યાં સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ના સંદીપભાઈ પોહચી ગઈગયેલ હતા અને લાઇફ વીથ લાઇફ લાઇન ફાઉન્ડેશન સંસ્થા ના સન્ની ભાઇ ની ટીમ અને ગુજરાત પ્રાણી કુર્તા નીવારણ સંસ્થા ના વોલીયનટર પન હતા સૌ સંસ્થા ઓ મળીને આ મગર ને ભારે જેહમદ બાદ ખુબજ સારી રીતે રેસ્ક્યું કરી લીધેલ હતો અને આ મગર ને વન વિભાગના જીજ્ઞેશ ભાઇ અને તેઓ ની ટીમને સોંપી દીધેલ હતો

Related posts

તાલુકા પંચાયતના પ્રમુખના પતિની મારામારી વિડીયો વાયરલ

admin

દારૂના નશામાં ધૂત PSI અકસ્માત સર્જ્યો ગાડીમાંથી પણ દારૂની બોટલ મળી.

admin

વડોદરા શહેરના વેમાલી ગામ વિસ્તાર વિકાસના કામો ને લઈને વારંવાર વિરોધ થતા વાર્ડ ૩ ના નગરસેવકો અને સંઘટન ના હોદેદારો વિસ્તારના મુલાકાતે આવ્યા

admin

Leave a Comment