છેલ્લા દસ દિવસમાં સતત બીજી વખત તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો વડોદરા શહેરમાં અકસ્માતો ની સાથે ચોરીની ઘટના અટકોનું નામ જ નથી લઈ રહી….
વડોદરા શહેર અકોટા સ્ટેડિયમ પાસે આવેલા આઈ શ્રી ખોડીયાર માતાના મંદિર ખાતે મોડી રાત્રે તસ્કરો એ મંદિરની દાન પેઢીમાંથી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા….
વડોદરા શહેરમાં અકસ્માતોની સાથે ચોરીની ઘટના અટકવાનું નામ જ નથી લઈ રહી ત્યારે વડોદરા શહેરમાં રોજબરોજ ચોરીની ઘટનાઓ બને છે સાથે પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે વડોદરાના નાગરિકો અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે સાથે વડોદરા શહેર અકોટા સ્ટેડિયમ પાસે આવેલ આઈ શ્રી ખોડીયાર માતા મંદિર ખાતે દસ દિવસમાં બીજી વખત ચોરીનો બનાવ બન્યો ત્યારે મોડી રાત્રે તસ્કરોએ મંદિરનું તાળું તોડી દાન પેઢીમાં રહેલ રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા મંદિરના પૂજારીને વહેલી સવારે જાણ થતા તેઓ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને મંદિર મંદિરની દાન પેટી જોતા દાન પેટીમાં રહેલ રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા. તસ્કરો દ્વારા મંદિરમાં લગાવેલા સીસીટી કેમેરા બંધ કરી ચોરીને અંજામ આપ્યો છેલ્લા દસ દિવસમાં મંદિર ખાતે અગાઉ બે લાખથી વધુની ચોરી થઈ હતી ત્યારે પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા ફરી એક વખત ચોરીની ઘટના બની. અગાઉ થયેલી ચોરીની ઘટના નો ઉકેલ નથી આવ્યો ત્યારે ફરી એક વખત એ જ મંદિરમાં ચીરી થઇ છે.અકોટા પોલીસ મથકના વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં આ મંદિરમાં સત્તત બીજી વખત ચોરીની ઘટના બની મંદિરના પૂજારીને ચોરીની જાણ થતા રાજુભાઈ ભરવાડ એ સ્થાનિક પોલીસ મથકે જાણ કરી હતી અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવ્યા હતા વધુમાં પૂજારી રાજુભાઈ ભરવાડ જણાવ્યું કે