36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના કૃષ્ણાપુરાથી સાંધિયા ગામ અને લુણાદ્રા થી સિંહાદ્રા ગામ તરફ જતા ડામર રોડનું લોકાર્પણ જીલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના કૃષ્ણાપુરાથી સાંધિયા ગામ અને લુણાદ્રાથી સિંહાદ્રા ગામ તરફ જતા ડામર રોડનું લોકાર્પણ છોટાઉદેપુર જીલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ,ગામના સરપંચ,ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

મહાશિવરાત્રી નિમિતે છોટાઉદેપુરના અતિ પૌરાણિક જાગનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી

admin

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં 477 આંગણવાડીના મકાન જ નથી

admin

પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકોનું વાવેતર કરીને આવક મેળવતા છોટાઉદેપુર તાલુકાના દડીગામના ખેડૂત લાલાભાઈ રાઠવા

admin

Leave a Comment