Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ અંબે સ્કૂલ ખાતે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ટ્રી પ્લાન્ટેશન શાળા માં પ્રાંગણમાં અને વિદ્યાર્થીઓને છોડ વિતરણ કરવામાં આવ્યા

દુનિયામાં સતત વધી રહેલા પ્રદૂષણ અને જંગલોના આડેધડ કાપના કારણે પ્રકૃતિ અને પર્યાવરણને ઝડપથી નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, પ્રકૃતિ અને પર્યાવરણની સુરક્ષા માટે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે અંબે શાળા દર વર્ષે આ કાર્યકમ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વર્ષે પણ આ કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા છોડ રોપવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ ને છોડ વિતરણ કરવામાં આવ્યા હતા આ શાળા દ્વારા 8 વર્ષ પહેલાં ડિવાઈડર પર 100 થી વધુ છોડ રોપવામાં આવ્યા હતા ત્યારે આજે એ છોડ ઘણા મોટા થઈ ગયા છે ત્યારે પર્યાવરણ ને અનુલક્ષીને આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ જેથી કરીને આવનાર પેઢી ને શુદ્ધ હવા મળી રહે સાથે શાળા ના વિદ્યાર્થીઓએ આજે સંકલ્પ લીધો હતો કે હવે આ છોડને માવજત કરીશું આ કાર્યકમ માં શાળા ના આચાર્ય અને શિક્ષક અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા વધુ માં શાળા ના શિક્ષકે જણાવ્યું કે….

Related posts

VMCની દબાણ ટીમ દ્વારા મહાવીર હોલ ચાર રસ્તા થી સરદાર એસ્ટેટ ચાર રસ્તા સુધીના દબાણો દૂર કરાયા

admin

બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા રક્તદાન શિબિર,રાખી સેલ તથા નાગરિક સહાયતા કેમ્પનું આયોજન

admin

વડોદરામાં કોંગ્રેસ દ્વારા ભાજપના નેતાઓના “વિકાસ” સામે વિરોધ

admin

Leave a Comment