30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
Uncategorized

આસો સુદ નવરાત્રીના પ્રારંભે શહેરના એમ.જી.રોડ સ્થિત અંબા માતાના મંદિરે વહેલી સવારથી શ્રધ્ધાળુઓ દર્શને ઉમટ્યા

આજથી શારદીય આસો સુદ એકમ થી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે શહેરના એમ.જી.રોડ ખાતે આવેલા ઘડિયાળીપોળ સ્થિત પૌરાણિક અંબા માતાના મંદિરે માંઇભક્તોએ વહેલી સવારથી દર્શન પૂજા કર્યા હતા. અહીં મંદિર તથા મંદિર પરિસર ખાતે ખૂબ જ આહલાદક શણગાર કરવામાં આવ્યો હતો સાથે જ શ્રધ્ધાળુઓ માટે દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં નવરાત્રી દરમિયાન પરંપરાગત રીતે પુરુષો દ્વારા જ ગરબા ગવાય છે અને ગરબા રમાય પણ છે. અહીં વાજીંત્રો પણ પુરુષો જ વગાડે છે. અહીં 27 છીદ્રોવાળી ગરબી મૂકવામાં આવે છે જેની જ્યોત માતાજીના ગર્ભગૃહ થી લાવવામાં આવે છે.

Related posts

માંડવી દરવાજાની રીસ્ટોરેશન કામગીરીને મંજૂરી, રૂ. 4.96 કરોડના ખર્ચે કામ શરૂ થશે

admin

છોટાઉદેપુરના રૂનવાડ પ્રાથમિક શાળા ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી

admin

Roulette Low Stakes Best Bonus: A Comprehensive Guide

admin

Leave a Comment