31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
પાદરાવડોદરા જિલ્લો

પાદરા માં વિશ્વ હાયપર ટેન્શન દિવસની ઉજવણીનાં ભાગરૂપે અવરનેસ રેલી નીકળી

તા 17મેં થી તા 16જુન સુધી વિશ્વ હાયપર ટેન્શન દિવસ ની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં ભાગરૂપે પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અવરનેસ રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમ ના ઈન્ચાર્જ સુપ્રીટેન્ડર ડો.રોહિત સર ડેન્ટલ સર્જન ડો.મૌલિક પંડ્યા, પીડીયાટ્રીશ્યન ડો.નિકુંજ સર ,NCD સ્ટાફ , હેડ કલાર્ક અરવિંદભાઈ ICTC કાઉન્સિલર રાજબાળા બ્રહ્મભટ્ટ, નર્સિંગ સ્ટૂડન્ટસ ઇન્ટર ડોક્ટર સહિત અન્ય કર્મચારી રેલી મા જોડાયા હતાં જે રેલી પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે થી નીકળી પાદરા નગર ના મુખ્ય માર્ગો પર ફરી હતી અને હાઇપર ટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વિશે લોકો મા જાગ્રુતિ ફેલાવવા મા આવી હતી

Related posts

શહેરમાં રોગચાળાએ ફફડાટ ફેલાવતા સ્થાયી સમિતિ અધ્યક્ષે તમામ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી

admin

વડોદરાના વોર્ડ નંબર 13 માં બગીખાના પોલો ગ્રાઉન્ડ પાસે લાઈનમાં ભંગારને કારણે પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ

admin

શ્રાવણ માસના ત્રીજા શનિવારે શ્રી હઠીલા હનુમાનજી મંદિરે ચોકલેટ ના ભવ્ય ડેકોરેશનનો અને સુવર્ણ વાઘા ના મનોરથ

admin

Leave a Comment