30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
રાજકોટરાજકોટ જિલ્લો

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે થેલેશમીયા ગ્રસ્ત બાળકો માટે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ રાજકોટ જિલ્લામાં કેટલાય બાળકો થેલેસ મિયા રોગથી પીડાતા હોય જેમને દર મહિને અવારનવાર રક્ત ની જરૂરત ઊભી થતી હોય આવા સમયે રાજકોટના રામેશ્વર હોલ ખાતે રાજકોટના યુવાનો અગ્રણીઓ અને આગેવાનો દ્વારા એક રક્તદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો અને માનવ સમાજ માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું આમ રામેશ્વર હોલ ખાતે આ રક્તદાન કેમ્પ સંપન્ન થયો હતો જેનો સદ ઉપયોગ સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે કરવામાં આવ્યો હતો બ્યુરો ચીફ નરેન્દ્ર રાઠોડ રાજકોટ

Related posts

રાજકોટ હિરાસર એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી, ભારે વરસાદને કારણે શેડ તૂટી પડ્યો

admin

રાજકોટ અચાનક વાતાવરણમાં પલટો ધોધમાર પડ્યો વરસાદ

admin

રાજકોટમાં 300 કરાેડનાં ખર્ચે 5000 વડીલાે માટે નિઃશુલ્ક સદભાવના વૃધ્ધાશ્રમ બનશે

admin

Leave a Comment