Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

શ્રાવણમાં જ સ્ટોક ભેગો કરવા બુટલેગરો સક્રિય બન્યા ! કારમાંથી 669 બિયર બોટલ મળી

આમ તો ગુજરાતમાં દારૂબંધી પણ દારૂનું વેચાણ બે રોક ટોક ચાલે તે વાસ્તવિકતા છે અને તેના પ્રમાણો રોજબરોજ પકડાતો અને પીવાતો હજારોનો દારૂ! ગાંધીના ગુજરાતમાં દારૂ અને બિયરની રેલમછેલ પાછળ ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગની ઉદાસીનતા અને ગૃહ વિભાગની ઢીલી નીતિ જવાબદાર હોવાનું પણ મનાય છે,કેટલાક ભ્રષ્ટ્ર પોલીસને કારણે દારૂની હેરાફેરી વધી છે,ત્યારે સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉમેડા ચેકપોસ્ટ પાસે મોટી માત્રામાં કારમાં લઇ જવાતો બિયારણો જથ્થો ઝડપાયો હતો,કારમાંથી અંદાજે 1.63 લાખની 669 બિયર બોટલ મળી આવી હતી.શ્રાવણ માસમાં જ સ્ટોક કરવા બુટલેગરો હવાતિયાં કરી રહ્યાંની પણ ચર્ચા છે.

Related posts

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં 17 વિકાસકાર્યોને મંજૂરી

admin

ડભોઇ – વડોદરા ભાગોળ પાસે ડ્રેનેજનું કામ પૂર્ણ, પણ ગંદકીનો ઢગલો યથાવત્

admin

ઐતિહાસિક માંડવી દરવાજાની મુલાકાતે મેયર, મ્યુ. કમિશનર, સ્થાયી અધ્યક્ષએ મુલાકાત લીધી

admin

Leave a Comment