33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલીથી છોટાઉદેપુર માર્ગની બાજુમાં લારી પાસે બાંધેલ તંબુમાં કાર ગુસી

તંબુમાં કેટલાક લોકો કરી રહ્યા હતા નાસ્તો,

છોટાઉદેપુરથી બોડેલી તરફ આવતી લકઝરિયસ કાર અચાનક ગુસી જતા નાસ્તો કરી રહેલા લોકોમાં નાશ ભાગ,

રોડ છોડી તંબુના કેવી રીતે ગુસી એ એક અચરજતા,

સદનસીબે જાન હાની ટળી ત્રણ લોકોને સામાન્ય ઈજા,

અકસ્માત સર્જી કાર લઇ કાર ચાલક ફરાર

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર તાલુકાના ચોકડી ગામે યુવાને પ્રેમ સંબંધ બાબતે બોલાચાલી થતાં ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

admin

કવાટ તાલુકા પંચાયતનાં પ્રમુખ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, મિલન રાઠવા પ્રમુખ તરીકે ચૂંટાયા

admin

છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં આવેલ જડિયાના ગામે કડુલિયા ફળીયામાં મકાનમાં ચાલતી પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

Leave a Comment