Category : છોટા ઉદેપુર
છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે છોટાઉદેપુર તાલુકામાં વિવિધ માર્ગોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.
છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે છોટાઉદેપુર તાલુકાના જામલા એપ્રોચ રોડ, વનાર એપ્રોચ રોડ, ડોલમાઇટ રોડ થી ઝેર રોડ, ઓલીઆંબા એપ્રોચ રોડ, પાધરવાંટ એપ્રોચ રોડનું...
છોટાઉદેપુર જિલ્લા ભાજપના નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખે વિરોધ પક્ષ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા
છોટાઉદેપુર ખાતે યોજાયેલ સદસ્ય સંમેલન કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા એ પ્રહારો કર્યા, બહારથી આવીને નેતાઓ સમાજનું નામ લઈને લોકોને ગુમરાહ કરી રહ્યા છે...
ભારતીય જનતા પાર્ટી 46માં સ્થાપના દિવસ નિમિત્તે છોટાઉદેપુર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું.
ભારતીય જનતા પાર્ટી 46માં સ્થાપના દિવસ નિમિતે છોટાઉદેપુર એપીએમસી ખાતે વિધાનસભાનું સક્રિય સંમેલન યોજાયુ હતું. છોટાઉદેપુર વિધાનસભાનું સદસ્ય સંમેલન સાંસદ જશુંભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજવામાં...
મધ્યપ્રદેશ તરફથી આવી રહેલ ગ્રીવેલ ભરેલી ટ્રકનું ટાયર ફાટતા રોડ વચ્ચે પલટી મારી બાઇક સવારને અડફેટે લીધો
છોટાઉદેપુર તાલુકાના રૂણવાડ ગામ નજીક મધ્યપ્રદેશ તરફથી આવી રહેલ ગ્રીવેલ ભરેલી ટ્રકનું ટાયર ફાટતા રોડ વચ્ચે પલટી મારી હતી.બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવાર ગંભીર...
ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા દ્વારા ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
6 એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ત્યારે સમગ્ર ગુજરાત અને દેશમાં સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ...
ઉતરપ્રદેશ રાજયના ઝાસી જીલ્લાના નવાબાદ ખાતેથી ગુમ થયેલ વ્યકિતને તેના પરિવાર સાથે મેળાપ કરાવતી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ટીમ
તારીખ ૦૪/૦૪/૨૦૨૫ ના રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.આર. પ્રજાપતિ નાઓ પેટ્રોલપંપ ચોકડી પાસેથી પસાર થઇ રહેલ હતા તે દરમ્યાન એક અજાણયો ઇસમ છોટાઉદેપુર...
છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા રામનવમીના તહેવારને હર્ષોલ્લાસથી ઉજવે તે સારું છોટાઉદેપુર પોલીસ દ્વારા જિલ્લામાં અલગ-અલગ શોભાયાત્રાના રૂટ ઉપર ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરવામાં આવ્યું.
છોટાઉદેપુર જીલ્લા પોલીસ દ્વારા આગામી રામનવમીના તહેવાર અનુસંધાને છોટાઉદેપુર જિલ્લામાં કાયદો કે વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી ન થાય અને જનતા રામનવમીના તહેવારને હર્ષોલ્લાસથી ઉજવે તે સારું...
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા એ મોટી સંખ્યામાં...
છોટાઉદેપુર સબ જેલ ખાતે બંદિવાન કેદીઓને જ્યુડ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ આપવામાં આવી
જેલ વિભાગના ડીજીપી ડોક્ટર કે એલ એન રાવ દ્વારા છોટાઉદેપુર સબજેલ ખાતે રાજયની જેલોમાં બંદીવાનો માટે વિવિધ તાલીમ કોર્ષ શરૂ કરવા માટે સુચના આપવામાં આવી...
પ્રાથમિક શાળાની નવનિર્મિત પાંચ ઓરડાઓનું લોકાર્પણ લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું
છોટાઉદેપુર તાલુકાના મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલ ભોરદલી ગામે ઉચ્ચ પ્રાથમિક શાળાની નવનિર્મિત પાંચ ઓરડાઓનું લોકાર્પણ લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર તાલુકાના...