Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના કેવડાબાગ સ્થિત બેઠક મંદિર ખાતે તૃતીય પિઠાધિશ્વર કાંકરોલી નરેશ પ.પૂ.ગો.108 વાગીશકુમારજી મહોદયના જન્મદિવસની ઉજવણી

વડોદરા શહેરના કેવડાબાગ સ્થિત બેઠક મંદિર ખાતે તૃતીય પિઠાધિશ્વર કાંકરોલી નરેશ પ.પૂ.ગો.108 વાગીશકુમારજી મહોદયના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

શહેરના કેવડાબાગ વિસ્તારમાં આવેલા શ્રી દ્વારકાધીશ સુખધામ, બેઠક મંદિર ખાતે તૃતીય પિઠાધિશ્વર કાંકરોલી નરેશ પ.પૂ.ગો.વાગીશકુમાર મહોદયજીના મંગલમય જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અહીં બેઠક મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમા મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાય ના લોકોએ રાજકીય તથા અન્ય સંગઠનોના આગેવાનો એ ઉપસ્થિત રહી જન્મદિવસના મંગલ વધામણા કર્યા હતા.

Related posts

વડોદરા શહેરના વાડી પોલીસ મથક હદ વિસ્તારમાં નકલી પોલીસ બની પૈસા પડાવતા ભેજાબાજો ઝડપાયા

admin

ડભોઇના વૈષ્ણવ વિસ્તારોમાં અબીલ- ગુલાલની છોડો વચ્ચે હોળી રસીયાની રમઝટ જામી

admin

વડોદરાના નીલમબર સર્કલ નજીક ઓવર સ્પીડના કારણે વધુ એક અકસ્માત

admin

Leave a Comment