37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
અન્ય

ચંદીપૂરા વાયરસ અને વાયરલ એન્કેફેલાઈટીસ

ચંદીપુરા વાયરસ ઈંફેક્શન

  • આ વાયરલ ઈન્ફેક્શન નો પ્રથમ કિસ્સો 1965 માં મહારાષ્ટ્ર ના નાગપુર જિલ્લાના ચંદીપુરા ગામે નોંધાયો હતો જેથી તે ચંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે.
  • ગુજરાતમાં મુખ્યત્વે મધ્ય ગુજરાતના જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમા ચંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે.
  • ચંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય વાહક જવાબદાર છે.

Leave a Comment