36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છયાસી ગામ વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા એડિશનલ કલેકટરને આવેદનપત્ર આપ્યું

આજરોજ વડોદરા કલેકટર કચેરી ખાતે છયાસી ગામ વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજરોજ એડિશનલ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું તેઓની માંગણી છે કે વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર એક માં અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવા બાબતે આજરોજ તમામ લોકો એકટાં થઈને એડિશનલ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટેની વડોદરા શહેરની યાદી મુજબ વોર્ડ નંબર 1 ને અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવામાં આવી નથી જેને લઇને આજરોજ વોર્ડના નાગરિકો એડિશનલ કલેકટરને આયોજનપત્ર આપવામાં આવ્યું હતું

Related posts

વડોદરા શહેરમાં બેવડી ઋતુઓને કારણે વાયરલ કેસોના દર્દીઓમાં વધારો જોવા મળ્યો

admin

રિસ્ટોરેશનની રાહ જોતી શહેરની હેરિટેજ ઇમારતોમાંની એક એવી ‘તાંબેકર વાડો’

admin

મહિસાગર માતાજીનો ભવ્ય ચૂંદડી મનોરથ કાર્યક્રમ યોજાયો જેમાં રેવા ફિલ્મ જેવા દ્રશ્યો જોવા મળ્યાં

admin

Leave a Comment