31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા અમાદરા ગામની સીમ પાસેથી કિ.રૂ.૨,૫૩,૬૮૫/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતીછોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ….

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ….

જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે મોટા અમાદરા ગામની સીમ પાસેથી પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૨,૫૩,૬૮૫/-નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ટાટા કંપનીની એસ ફોર વ્હીલ ગાડી જેનો રજી.નં.GJ-18-AV-3581 નો ચાલક તથા હીરો કંપનીની મો.સા જેનો રજી. નંબર GJ-34-Q-0807 ના ચાલક ગાડી મુકી નાસી ગયેલ હોય જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

આંતરરાજય વાહનચોરીના ગુનાનો પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી ભેદ શોધી કાઢી ચોરાયેલ ફોરવ્હીલ ગાડી રીકવર કરી આરોપીને ઝડપી પાડતી રંગપુર પોલીસ.

admin

બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાઇકલ સાથે એક ઇસમને ઝડપી પાડી- ગણતરીના દિવસમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…..

admin

“હર ઘર તિરંગા” અભિયાન – “સ્વતંત્રતાનો રંગ, સ્વચ્છતાને સંગ”

admin

Leave a Comment