વડોદરા શહેરના માજલપુર ખાતે આવેલ પ્લે સેન્ટરમાં બાળકોમાં રાષ્ટ્રપ્રેમ ની ભાવના ખીલે તે માટે 15મી ઓગસ્ટ નિમિત્તે બાળકોની વેશભૂષા સાથે ઉજવણી કરવામાં આવી હતી
વડોદરા શહેરમાં માંજલપુર ખાતે આવેલા પ્લે સેન્ટર ના બાળકો સાથે પ્લે સેન્ટરના સંચાલકો દ્વારા 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીનો ઉદ્દેશ્ય કે નાના બાળકોમાં રાષ્ટ્રગાન ની ભાવના જાગૃત થાય તેમ જ નાના બાળકોને દેશના શહીદ વીરો અને ઘડવૈયાઓની જાણકારી પ્રાપ્ત થાય તે ઉદ્દેશ્યથી પ્લે સેન્ટર દ્વારા બાળકો ને વેશભૂષા અંદરની ઓગસ્ટની ઉજવણી

