ચિતપાવન બ્રાહ્મણ સંઘ વડોદરા દ્વારા વ્યવસાયિક અને ઉદ્યોગ સાહસિકોની વસ્તુઓનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.. પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રારંભે બોલતા વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લાજીએ જણાવ્યું હતું કે આજ નો આ પ્રસંગ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ સૂચિત કરેલા આત્માને રબર ભારતના પ્રયાસના ભાગરૂપે એક મહત્વનું પગલું છે.. આ પ્રસંગે વોર્ડ નંબર 14 ને કોર્પોરેટર શ્રી મનીષ પગારજી પણ ઉપસ્થિત રહ્યા હતા… દીપમ બ્રાહ્મણ વડોદરા છેલ્લા 50 વર્ષથી 51 બ્રાહ્મણ સમાજ વડોદરા માટે વિવિધ પ્રકારના ઉપકરણો આયોજિત કરી રહ્યું છે તેમ જ સેવા કરી રહ્યું છે. દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.. આ પ્રદર્શન તારીખ 13 સાંજે તેમજ 14 મી આખો દિવસ પછી ચાલશે આ પ્રદર્શનમાં વિવિધ પ્રકારના સ્ટોલ તેમજ લાઈવ ફૂડસની પણ પ્રેક્ષકો મજા માણી શકે છે…

