35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના ના કામે આરોપીઓને અલગ અલગ રાજ્ય માંથી ઝડપી પાડતી છોટાઉદેપુર સાયબર ક્રાઇમ પોલીસ

આઇ. જી. શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સાયબર અવેરનેસ હેઠળ ઉડાણ પુરવક કામગીરી કરવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ અત્રેના સાયબર ક્રામઇ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ. ર. નં. ૧૧૧૮૪૦૧૩૨૪૦૦૦૩/૨૦૨૪ ઈ.પી.કો કલમ- ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪, ૧૨૦(બી) તથા આઇ. ટી. એક્ટ ૬૬(સી), ૬૬(ડી) મુજબનો ગુનો ગઇ તા. ૧૮/૦૬/૨૦૨૪ ના રોજ ક. ૧૮/૧૫ વાગ્યે અત્રે ના પોસ્ટે ખાતે જાહેર થયેલ આ કામે ફરિયાદી ના જણાવ્યા મુજબ તા.૨૦/૧૨/૨૦૨૩ થી તા.૧૯/૦૧/૨૦૨૪ એસ.એફ. મેનેજમેંટમાં રોકાણ કરવા માટે Addictive Learning Technology ના નામે Maxposer Share Limited ના IPO લોટની લે-વેચ કરવા ના ટ્રેડીંગ દરમ્યાન (૧) મો.નં +91 8670032914 તમન્ના ભાટીયા તેણીએ ફરીયાદીને પોતાની ઓળખ Panthon Venture Companyની Assistant of Aditya Patel Head of India Market and Panthon Venture U.K( L.L.P) (2) મો.નં ધારક +447723695001 આદિત્ય પટેલ Head of India Market and Panthon Venture U.K. (L.L.P) (3) MS.SINGH SECURITY SERVICES AND ALIDE જેનો ખાતા નંબર 255221200067 ના ખાતા ધારક (4) AUBL0002515 NEW MUMBAI MAHARASTRA AU Small Finance BANKના ખાતા નંબર 2302251555119031 ધારક તથા વપરાશ કરતા (5) https://apps.apple.com/us/app/pt-vc/id6473791192 ના લીન્ક ધારક તેમજ વપરાશ કરતા (6) ફરીયાદીના ખાતા નંબર પર (1) TRANSFER FROM 48980051 62090 – INB IMPS401201435200/8307474031/X X7182/IMPS Trans -MAJO00041844495 પરથી UPI મારફતે રૂ.5000/- (2) TRANSFER FROM 489801 11 62093 – INB IMPS401203435309/8307474031 /XX7182/|MPS Trans – MAKO00043712069MAKO00043712069 પરથી UPI મારફતે રૂ.2000/- એમ કુલ રૂ. 7000/- જમા કરાવી ફરીયાદીને લાલચ આપનાર ખાતા ધારક તથા વપરાશ કરતા તમામ ભેગા મળી ગુનાહીત કાવતરૂ રચી પોતાની અસલ ઓળખ છુપાવી પરરૂપ ધારણ કરી ઉપરોક્ત કંપનીઓના ખોટા નામ આપી ખોટા દસ્તાવેજો ઉભા કરી ફરીયાદી નાઓને વિશ્વાસમા લઇ તેઓની પાસેથી કુલ રૂ.૧૨,૦૩,૦૦૦/- જમા કરાવડાવી ફરીયાદી નાઓની સાથે ઓનલાઇન છેતરપીંડી કરી ફરીયાદીને આર્થીક નુકસાન કરી ગુન્હો કરેલ છે.
આ કામે તપાસ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ બેંક એકાઉન્ટ નંબર (1)  HDFC Bank A/C 50100706536988 IFSC CODE: HDFC0000429 ના ધારક તરીકે આરોપી લોકેશ સોહનલાલ ખટીક, રહે. રથાજના, મંદીર ફળીયુ, પો.કેલી, તા.નિમ્બાહેડા, જી.ચિતૌડગઢ રાજ્ય રાજસ્થાન (2) સંજીવ મહેન્દ્રપ્રતાપ સિંઘ રહે. ૯/૭૭ એમ.આઇ.જી પ્રિતમનગર કોલોની, ધુમનગંજ, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ નાઓએ M.S.Singh Security Services & Allude નામની કંપની તેમજ અલગ અલગ ઇસમોએ અલગ-અલગ કંપનીઓ જેમકે  (૧) ભેરુનાથ કન્સ્ટ્રકશન (૨) અક્ષય સીમેન્ટ એન્ડ ટ્રેડીંગ કંપની (૩) આર.કે.પ્રોપર્ટી (૪) દુર્ગા એન્ટરપ્રાઇઝ (૫) એમ.એસ.સીંઘ સિકયુરીટિ સર્વીસીસ એન્ટ એલાઇડ (૬) સાવરીયા કન્સ્ટ્રકશન (૭) પેન્થોન વેન્ચર (૮)માતેશ્વરી ટ્રાન્સ્પોર્ટ ઉભી કરી ઓનલાઇન ફ્રોડ કરતા હોય તેઓને પકડી કાયદેસરની કર્યવાહી હાથ ધરવામા આવી છે.

Related posts

નસવાડીના મેઈન બજારમાં સંસ્થા નામે દાન ઉઘરાવતી છોકરીઓ પર શંકા, સાચાઈ પર પ્રશ્નચિહ્ન

admin

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના પરિણામે લઈને કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને જિલ્લા કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા એ આપી પ્રતિક્રિયા

admin

પ્રોહીના ગુનામાં ચાર માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

admin

Leave a Comment