33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર રૂપિયા 1 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાયા

સિંચાઈ વિભાગનો કાર્યપાલક ઈજનેર લાંચ લેતા ઝડપાયો

એક લાખની લાંચ લેતા છોટાઉદેપુર acb એ રંગે હાથ ઝડપ્યો

ઈન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અમિત મિશ્રાએ તળાવના કામના બીલ સામે માંગ્યા હતા દોઢ લાખ રૂપિયા

જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર છે અમિત મિશ્રા

ગુરુકૃપા વિસ્તારમાં ભાડાના નિવાસ સ્થાને લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે આવેલ સિંચાઈ વિભાગની કચેરીમાં ઇન્ચાર્જ કાર્ય પાલક ઇજનેર અમિતભાઈ મિશ્રા ને તેઓની ચેમ્બરમાં રૂબરૂમાં બિલ માટે મળેલ ત્યારે આ કામના આરોપી અમિતભાઈએ ફરિયાદીને જણાવેલ કે ધન્યા ઉમરવા ગામના તળાવના રૂપિયા 50,000 તથા લિંડા ટેકરા ગામના તળાવના રૂપિયા 1 લાખ મળી કુલ 1,50,000 ની લાંચ પેટે માંગણી કરી હતી આરોપી અમિત મિશ્રાએ ફરિયાદીને સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપી એ ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખની લાચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપુર ગામે ચોકડી ઉપર જાહેર રોડ ઉપરદારૂની હેરાફેરી

admin

કોલકત્તામાં ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાના મામલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ડોક્ટરો હડતાલ પર ઉતર્યા

admin

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેતુથી IOCLના CSRમાં છોટાઉદેપુર જીલ્લામાં આપેલા TrueNAT મશીનના અનુદાન હવેથી ટીબીની તપાસ થઈ વધું સરળ અને ઝડપી

admin

Leave a Comment