27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નીરા હોટલ પાસે હાઈવે રોડ ઉપરથી કિ.રૂ.૬,૫૨,૧૭૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતીછોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ગૌરવ અગ્રવાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…..

જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી – છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નીરા હોટલ પાસે હાઈવે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ છ કિ.રૂ.૬,૫૨,૧૭૦/-નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મહિંદ્રા કંપનીની બોલેરો ફોર વ્હીલ ગાડી જેનો રજી.નં.GJ-20-CA-3551ના ચાલકને પકડી પાડી – પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Related posts

ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા દ્વારા ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

admin

100 ગામ ને જોડતા દુગ્ધા ગામના પુલ ઉપર એક ફૂટ પાણી વાહન ચાલકો જીવ ના જોખમે અવર જવર કરવા મજબુર

admin

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા વિશ્વ હીપેટાઇટિસ દિવસ ઉજવણી નાં ભાગરૂપે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે થી રેલી કાઢી જાગૃતતા કાર્યકમ યોજાયો.

admin

Leave a Comment