Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

નેશનલ હાઇવેનું ડાયવર્જન તુટી જતા છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઘટના સ્થળે પહોંચ્યા

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના શિહોદ ગામે ભારજ નદી ઉપર નેશનલ હાઇવેનું ૨.૨૮ કરોડના ખર્ચે બનેલ ડાયવર્ઝન પાંચ મહિનામાં તુટી ગયું હતું. જેની જાણ છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાને થતા સાંસદ જશુભાઈ રાઠવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું. કે ડાયવર્ઝનનું વહેલી તકે સમારકામ થાય તેમજ નવા બ્રિજની મંજુરી મળે તેવા પ્રયાસો કરું છું. સાથે સાંસદ જશુભાઈ રાઠવાએ સ્થળ ઉપરથી અધિકારીઓને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી વાત કરી હતી.

Related posts

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનાં નવાગામાં પ્રાથમિક શાળામાં સાપ ઘૂસી આવતા ભારે અફરા તફરી

admin

છોટાઉદેપુર નગરમાં જિલ્લા હોમગાર્ડ કચેરીનું લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા ની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

admin

પાવી જેતપુરની શ્રી રામકૃષ્ણ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ટીબી રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

admin

Leave a Comment