Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સામુહિક ગાયત્રી મંત્ર જપ ગાયત્રી ચાલીસા પાઠ અનુષ્ઠાનની પુર્ણાહુતી અને કુવારીકાઓનુ પુજન

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા – સુભાનપુરા શાખા નં ૧૦ વરેણ્ય યુથ ગૃપ દ્વારા નવ દિવસ ની સામુહિક નવરાત્રી અનુષ્ઠાન ની ભવ્યાતિભવ્ય પૂર્ણાહુતિ સાથે ૨૪ – કુંવારીકા ઓનુ પુજન કરવામાં આવ્યું અને ૨૪ દેવ કન્યા ઓને ૨૪ અલગ અલગ ઉપહાર (ભેટ) આપવામાં આવ્યા હતા સાથે શૈક્ષણિક કીટ પણ ભેટ આપવા મા આવી હતી
અનુષ્ઠાન ની પુર્ણાહુતી કરાવતા અનિલભાઈ રાવલે જણાવ્યું હતું આગામી ૨૭ – એપ્રિલ અખંડ જ્યોતિ કલશ યાત્રા આ વિસ્તારમાં ભ્રમણ કરશે તેની વિષેશ જાણકારી તેની વિશેષતા સમજાવવા મા આવેલ સૈ સાધકો આ અખંડ જ્યોતિ કલશ યાત્રા મા જોડાઈ જવા ના સંકલ્પો લેવા આ હતા તારીખ ૨૭ – એપ્રિલ આપણા જ વિસ્તારમાં સાંજે ૭.૩૦ કલાકે જ્યોતિ કલશ યાત્રા નુ ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે વિરાટ દીપ યજ્ઞ ઝાંસી ની રાણી ગ્રાઉન્ડ મા સંપન્ન થશે આ માટે સૈ ને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું

Related posts

ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનના સમર્થનમાં વડોદરા માંડવી વિસ્તાર સ્થિત વિઠ્ઠલ મંદિર થી બ્રહ્મેશ્વર મહાદેવ ચૌખંડી સુધી રેલી નું આયોજન

admin

નિઃસહાય માનવ કલ્યાણ સંગ દ્વારા અંધજનોને ફળ વિતરણ કરવામાં આવ્યું.

admin

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા પ્રાઈમરી હેલ્થ સેન્ટર નજીક ગલીમાથી બિનવારસી દવાઓનો જથ્થો મળતા ચકચાર

admin

Leave a Comment