32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
Uncategorized

મહીલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુરની શી-ટીમ દ્રારા કરવામાં આવેલ પ્રસંસનીય કામગીરી

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા નાયબ પોલીસ અધિક્ષક કે.એચ. સુર્યવંશી નાઓએ મહીલા વિરૂધ્ધ થતી ગુના ખોરી અટકાવવા તેમજ મહીલાઓ સાથે અઘટિત બનાવ ન બને તે બાબતે તકેદારી રાખી અસરકારક કામગીરી કરવાનું સુચન કરવામાં આવેલ જે બાબત ને ધ્યાને રાખી પોલીસ ઇન્સ્પેકટર એ.આર.પ્રજાપતિ મહીલા પોલીસ સ્ટેશન નાઓને આજરોજ ક.૨૧/૦૫ ટેલીફોનીક હકીકત મળેલ કે રજપુત ફળીયામાં રહેતી કિશોરી ગઇ તા.૦૯/૧૧/૨૦૨૪ના રોજ તેના ઘરેથી કોઈને કહયા વગર જતી રહેલ છે. જે રંગપુર ખાતે ઉભી છે. જે હકીકત આધારે કોઇ પણ જાતના વિલંબ કર્યા વગર મહીલા પો.સ્ટે.ના શી- ટીમ ઇન્ચાર્જ નાઓને ગાડી સાથે રવાના કરેલ અને રંગપુર એસ.બી.આઇ બેંક પાસે રોડ ઉપર ઉપરોકત હકીકતવાળા બેન મળી આવતા તેઓને પુછતા તેઓ રજપુત ફળીયામાં હોવાનુ જણાવેલ હોય જેથી શી-ટીમ ઇન્ચાર્જ નાઓએ તેઓને સુરક્ષીત છોટાઉદેપુર ખાતે લાવી તેઓની માતા નામે જયાબેન વિપુલભાઇ રાઠવા નાઓને સોપી પ્રસંસનીય કામગીરી કરેલ છે. તેમજ આ બાળ કિશોરી સાથે અઘટિત બનાવ બનતા અટકાવેલ છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

ડભોઇમાં ” માં ગઢભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ” દ્વારા ગરબાનો શુભારંભ

admin

Embraser vos sessions avec des méthodes probabilistes aiguisées au Alf Casino

admin

ડભોઇ શહેરમાં ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ જેઠવાણી હોલ ડભોઇ ખાતે યોજવામાં આવ્યો

admin

Leave a Comment