Genius Daily News
Uncategorized

વડોદરા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજયેલ દ્વિતીય યુટીટી પેરા ટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ સ્પર્ધાનું સમાપન

આ સ્પર્ધામાં પેરા ટીટી પેડલર્સ દ્વારા પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરીને પ્રતિસ્પર્ધ મેડલ અને ટ્રોફી મેળવ્યા હતા.ઉપસ્થિત મહેમનોના હસ્તે તમને ટ્રોફી અને મેડલ્સ આપવસમાં આવ્યા.

ટીટીએબી દ્વારા જીએસટીટીએ અને ટીટીએફઆઈના નેજા હેઠળ આયોજિત ભારતની પ્રતિષ્ઠિત પેરા ટીટી સ્પર્ધામાં કલાસ 1થી 10 સુધીના પુરૂષો અને મહિલા વિભાગમાં ભારત ભરમાંથી 200થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લિધો. ક્લાસ 1થી 5 માં ખેલાડીઓ વ્હીલચેર પર બેસીને અને ક્લાસ 6 થી 10ના ખેલાડીઓ ઉભા રહીને રમ્યા.તમામ કેટેગરીના વિજેતા ખેલાડીઓને મહેમાનોના હસ્તે ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યા હતા. 21મી તારીખથી સિનિયર પેરા પેડલર્સ વચ્ચે સ્પર્ધા શરૂ થશે.

Related posts

Cómo Acabar siendo un Afiliado de Préstamos de Día de Pago

admin

વડોદરા મહાનગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર વડોદરાના સંયુક્ત ઉપક્રમે આયોજિતસેવા સેતુ -2024 નો દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનનો ખાતે રાખવામાં આવ્યો હતો

admin

વડોદરાના બીબીસી રોડ પર ડ્રેસની દુકાનમાં તસ્કરો ત્રાટ્યા

admin

Leave a Comment