43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં પુરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું તેનો કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો..

ત્રણ દિવસ પહેલા કલેકટર કચેરીએ મહિલાઓ ને લઈને ગયા હતા…

આર્થિક સહાય વડોદરા ના ઘણા લોકો વંચિત રહ્યા છે…

સભ્ય બનાવવા માટે ઘરે ઘરે ભાજપ ના લોકો જાય છે પરંતુ કીટ આપવામાં નથી આપવી…

મદદ તો લાવ્યા નહિ અને હવે સભ્ય બનાવવા નીકળ્યા..

સહી ઝુંબેશ પન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી..

આગામી ૧૨ તારીખે જન આક્રોશ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે..

જેમાં મુકુલ વસનિક,શકતી સિંહ ગોહિલ..અમિત ચાવડા ..સયાજી નગર ગૃહ ખાતે આવશે અને રેલી સાથે કલેકટર કચેરીએ જશે…

પુર અસરગ્રસ્તો ને સહાય વિતરણ કરવામાં આવી નથી તેને લઈને કોંગ્રેસ વિરોધ નોંધાવશે…

૧૩ લોકોએ જીવ ગુમાવ્યા તેને પણ ૨૫ લાખ ની માંગણી કરી હતી તે પણ નથી કરી એતો છોડો તેમના પરિવાર ને કોઈ ભાજપ ના અધિકારીઓ મળવા નથી ગયા..

આજે મુખ્યમંત્રી આવ્યા , ગૃહ રાજ્યમંત્રી આવ્યા પરંતુ કોઈ સહાય કરવામાં આવી નથી…

ઠેર ઠેર વડોદરા શહેરમાં બેનરો લાગ્યા છે અનેક મંડળો એ ભાજપ ના નગરસેવકો ને પ્રવેશ બંધી લગાવી છે..

Related posts

વડોદરા ના હરણી અશોકા સ્કૂલ પાસે ટ્રક અને રોડ ઉપર ચાલતા મહિલા વચ્ચે થયો અકસ્માત

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપની 485 મી જન્મ જયંતીની ઉજવણી

admin

અધૂરા ખોદકામના કારણે ડભોઇ મહુડી ભાગોળ બહાર જનતાનગર નાકા પર વાહનચાલકો પરેશાન

admin

Leave a Comment