Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો કોર્પોરેશનની કચેરીમાં આવ્યો મોરચો

કોર્પોરેશનની કચેરીમાં આવ્યો મોરચો

વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો આવ્યો મોરચો

હજારોની સંખ્યામાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જોડાયા મોરચામાં

કાયમી ધોરણે ભરતી કરવા કરી માંગ

જો વડોદરાનો વિકાસ કરવો હોય તો કાયમી ભરતી જરૂરી

પીએમઓને લખાયા પોસ્ટકાર્ડ

કોર્પોરેશનમાં રજૂઆત બાદ રેલી સ્વરૂપે જશે જીપીઓ પોસ્ટ ઓફિસ

પીએમઓને પોતાની રજૂઆત પોસ્ટકાર્ડ માં કરશે પોસ્ટ

Related posts

વડોદરામાં ૫૬ કરોડના ખર્ચે બનેલો રેલવે બ્રિજ હજી સુધી ખુલ્લો નહીં મૂકાતા કોંગ્રેસની ચીમકી બ્રિજ નહીં ખોલાય તો કોંગ્રેસ લોકાર્પણ કરી દેશે

admin

બરોડા ડેરીની ચૂંટણીમાં આક્ષેપબાજીનો ગરમાવો: પિતા-પુત્રની જોડીને પેનલમાંથી હટાવવાની માંગ તેજ

admin

આજે તમને અમે બતાવીએ એક એવા એન્જિનિયરને કે તમે જોઈને ચોકી જશો. ગરીબ પરિવારના 7 પાસ એન્જિનિયરે કેવી રીતે બનાવ્યું ટ્રેક્ટર

admin

Leave a Comment