33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા બીજેપીના નવા કાર્યાલયના તકતી અનાવરણ બાદ સામે આવ્યો વિવાદ

શહેર બીજેપીના નવા કાર્યાલયના તકતી અનાવરણ બાદ સામે આવ્યો વિવાદ

શહેર બીજેપીના નવા કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતી તકતીનું અનાવરણ

રવિવારે તકતીનું અનાવરણ કરાયું, સોમવારે તકતી ઉતારી લેવાઈ

વડોદરામાંથી એકમાત્ર શહેર બીજેપી પ્રમુખ ડો વિજય શાહનું નામ હોવાથી વિવાદ વકર્યો હોવાની ચર્ચા

તકતીમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ડો વિજય શાહના હતા નામ

પ્રદેશ મોવડી મંડળ, શહેર પ્રભારી, સાંસદ, ધારાસભ્યોનું નામ તકતીમાં ન હોવાથી ભારે નારાજગી થઈ હોવાની ચર્ચા

પ્રદેશ મોવડી મંડળના આદેશથી તકતી તાત્કાલિક ઉતારી લેવાઈ હોવાની ચર્ચા

Related posts

મેવાડ રાજસ્થાની પરિવાર દ્વારા મેવાડ રાજસ્થાની ગૌરી નૃત્ય શિવ પુરાણ લોક નૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

admin

પીપલ્સ યુથ ક્લબ દ્વારા વોલીબોલ ટુના મેચ 2025નું ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ટુના મેચનો પ્રારંભ કરવામાં આવ્યો…

admin

પાલિકાની સામાન્ય સભામાં ચંદ્રકાંત શ્રીવાસ્તવની રજૂઆતો

admin

Leave a Comment