30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વાવાઝોડાએ તોફાન મચાવ્યું

વડોદરા શહેરમાં ગતરાત્રીએ વાવાઝોડું ત્રાટકતા લોકો પોતાનો જીવ બચાવ જહેમત ઉઠાવતા નજરે ચડ્યા હતા. અને જ્યાં રક્ષણ મળે ત્યાં થોભી ગયા હતા. વાવાઝોડામાં વડોદરા શહેરમાં ભાગ્યે કોઈ વિસ્તાર બાકી હશે જ્યાં વૃક્ષ, હોર્ડિંગ્સ, બેનર ધરાશાયી થવાની ઘટનાઓ ઘટી ના હોય, ફાયર વિભાગને એક તબક્કે સ્ટાફની અછત પણ વર્તાઈ હતી. જેના કારણે કાઉન્સિલર, પોલીસ, સ્થાનિકો કામે વળગ્યા હતા. સતત 17 કલાકથી ફાયર કર્મીઓ દોડી રહ્યા છે. સયાજીબાગમાં પણ સંખ્યાબંધ વૃક્ષો ધરાશયી થયા છે

Related posts

સરદારબાગ સ્વીમીંગપુલમાંથી સાપનું રેસ્ક્યુ..!

admin

સાવલી તાલુકાના મોક્સી ગામની સીમના ખેતર માંથી શંકાસ્પદ સિંથેટિક ડ્રગ્સ નો જથ્થો ઝડપાયો

admin

NSS TECHOએ સતત 15મા વર્ષ માટે સ્વ-રક્ષણ શિબિરનું સફળ આયોજન કર્યું

admin

Leave a Comment