32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ નગરપાલિકા દ્વારા ત્રીજા વર્ષે પણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

જેમાં 16 ટીમોને ભાગ લીધો હતો તેમાં આજે ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં એમસીસી ઇલેવન અને ટ્રેન્ડ ઇલેવન વચ્ચે ફાઇનલ યોજાઈ હતી.

જેમાં પહેલી બેટિંગ કરતા ટ્રેન્ડ ઇલેવન 104 નો સ્કોર કર્યો હતો એના જવાબમાં એમ સી સી ઇલેવન માત્ર 79 નો સ્કોર કર્યો હતો 35 રન થી ટ્રેન્ડ ઇલેવન શાનદાર વિજય થયો હતો ટ્રેન્ડ ઇલેવન કપ્તાન રાઇડર તજીર મનસુરી મેન ઓફ ધ મેચ બન્યા હતા અને બેસ્ટ બોલર મેન ધ સીરીઝ ચિરાગ માછી અને બેસ્ટ બેસ્ટમેન મેન ધ સીરીઝ. પ્રવેશ ધોબી ને આપવામાં આવી હતી
ડભોઇ નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ હાથથી વિજયતા ટીમને કપ્તાન રાઇડર તજીર મન્સુરી ટ્રોફીના આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને હારેલી ટીમના કેપ્ટન યાસીન બાપુને ટ્રોફી આપવામાં આવી હતી આ ટુર્નામેન્ટ મેચના આયોજન ડભોઇ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ સિદ્દીક ભાઈ વાણીયાવાળા અને મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

અકસ્માતમાં એક યુવકનું મોત થતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથધરી

admin

ડભોઈ મદદનીશ ખેતી નિયામકની કચેરી બની મોતના સમાન ગમે ત્યારે સર્જાઈ શકે છે મોટી હોનારત

admin

વડોદરાના તાંદલજા વિસ્તારમાં શકીલા પાર્કમાં રહેતી ઝરીના પટેલના નિવાસ્થાને એસઓજી ટીમ દ્વારા નશીલા પદાર્થોને લઈ રેડ કરવામાં આવી

admin

Leave a Comment