40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગીર સોમનાથ જિલ્લોગુજરાતપોરબંદર

પોરબંદર સાંસદ અને કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવીયા સોમનાથનાં દર્શને.મંત્રી પદ સંભાળતા પહેલા પરિવાર સાથે સોમનાથ મહાદેવ ના શરણે.

જુનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પિઠીયા, પ્રદેશ મહામંત્રી ઝવેરીભાઈ ઠકરાર, શહેર પ્રમુખ દેવાભાઈ ધારેચા વગેરે ઉપસ્થિત રહ્યા.ભારત સરકારના શ્રમ અને રોજગાર તેમજ યુવા વિકાસ મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવીયાએ સજોડે સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર મહાપૂજા કરી તેમજ પાઘ પૂજા કરીને સોમનાથ મહાદેવને પાઘ અર્પણ કરી.સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મંત્રીશ્રીનું અભિવાદન કરી સ્મૃતિ ભેટ અર્પણ કરેલ.

Related posts

શ્રી માંધાતા ગૃપ-ગીર સોમનાથ તથા કોળીસમાજ સુત્રાપાડા સંયુક્ત ઉપક્રમે ‘સરસ્વતી સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું

admin

વેરાવળમાં પરણીતાને પડોશી યુવકે પ્રેમજાળમાં ફસાવી કર્યું શારીરિક શોષણ…

admin

જીલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા જીલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ

admin

Leave a Comment