Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માંજલપુર વિસ્તાર માં સ્પંદન સર્કલ ચાર રસ્તા ટ્રાફિક સિગ્નલ મૂકવાની માંગણી સિંગલ મૂકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

માંજલપુર વિસ્તારમાં સ્પંદન સર્કલ ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ મુકવા અનેક વખત ચાર રસ્તા પર એકસીડન્ટ થવાના કારણે મોટી હોનારત સર્જાય છે ત્યારે આજરોજ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ એ રજૂઆત કરી હતી કે ચાર રસ્તા પર સિગ્નલ મૂકવામાં આવે 15 દિવસમાં સિંગલ મૂકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચકારી હતી

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે 21 મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. રાજીવ ગાંધીની 80મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી…

admin

રોડ શાખાની વિવાદિત દરખાસ્ત રદ્દ કરવા શહેરના જાગૃત નાગરિકનું સૂચન

admin

લૂંટના ગુનામાં ટ્રાફિક એએસઆઈ ખાનગી ચેનલના રિપોર્ટરની ધરપકડ

admin

Leave a Comment