Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માંજલપુર વિસ્તાર માં સ્પંદન સર્કલ ચાર રસ્તા ટ્રાફિક સિગ્નલ મૂકવાની માંગણી સિંગલ મૂકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

માંજલપુર વિસ્તારમાં સ્પંદન સર્કલ ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ મુકવા અનેક વખત ચાર રસ્તા પર એકસીડન્ટ થવાના કારણે મોટી હોનારત સર્જાય છે ત્યારે આજરોજ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ એ રજૂઆત કરી હતી કે ચાર રસ્તા પર સિગ્નલ મૂકવામાં આવે 15 દિવસમાં સિંગલ મૂકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચકારી હતી

Related posts

વડોદરા શહેરમાં ગુનાખોરી અને લૂખાગીરી કરતા તત્વો સામે પોલીસનું કડક એક્શન ચાલુ

admin

વડોદરાના સલાટ વાડા કોઠી ચાર રસ્તા ખાતે ડોલ ટુ ડોર ગાડી અને બાઈક જોડે ધડાકા ભેર અકસ્માત સર્જાયો

admin

લક્ષ્મીપુરા પોલીસે વાનમાં દારૃની મહેફિલ માણતા છ ને ઝડપી પાડયા

admin

Leave a Comment