30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
Uncategorized

પાલિકા નું ડિમોલિશન ત્રીજા દિવસે પણ યથાવત..

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલો ઊઠ્યા છે. ત્યારે બીજી તરફ શહેરના સતત ત્રીજા દિવસે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી કરવામાં આવી રહી છે. આજરોજ પાલિકા ની દબાણ શાખાની ટીમ દૂધવાળા મહોલ્લો,સાયકલ બજાર,ન્યાયમંદિર સહિતના વિસ્તારમાં પહોંચી ટ્રાફિક ને અડચણરૂપ દબાણો, ગેરકાયદે કરવામાં આવેલા દબાણો, લારી ગલ્લા સહિત બાંકડા હટાવવાની કામગીરી શરૂ કરી છે. આ કામગીરીમાં પાલિકા ની સાથે ઝોન 3 ની ટીમ વાડી, પાણીગેટના તમામ પી.આઈ, એલસીબી ની ટીમ , ડીસ્ટાફ સહિતનો સ્ટાફ હાજર રહ્યો છે.

Related posts

કરનાળી ખાતે નર્મદા કિનારે આવેલું કુબેર દાદાના બુધવારે અમાસ હોય જેને લઈને શ્રદ્ધાળુ ભીડ જામી

admin

ગોરવા સંતોષનગર માંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા ૧ કિલો ૦૭૫ ગ્રામ કિ.રુા.૧૦,૭૫૦/- તથા અન્ય ચીજ વસ્તુ મળી કુલ રુા.૧૫,૮૫૦/- ની મત્તા સાથે ૦૧ ઇસમને ઝડપી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી.

admin

કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

admin

Leave a Comment