શ્રી વિશ્વકમાઁ સુથાર યુવા સંગઠન, વડોદરા દ્વારા આયોજીત શ્રી વિશ્વકમાઁ જયંતિની દશમાં વષઁની સફળતાપુવૅક ઉજવણીનું આયોજન ધામધુમથી તેમજ હર્ષોલ્લાસ સાથે મહાસુદ સોમવાર રોજ શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિર, જલારામ મંદિરે કરવા માં આવ્યુ છે તો આ શુભ પ્રસંગે સંગઠનના દરેક કુટુંબના સભ્યોએ મહાપુંજાનો લાભ લીધો તેમજ મહાપ્રસાદી નું આયોજન કરવા માં આવ્યું.શ્રી વિશ્વકમાઁ જયંતિની દશમાં વષઁની ઉજવણીના પ્રસંગની મહાપ્રસાદી શ્રી વિશ્વકમાઁ સુથાર યુવા સંગઠન પરીવાર તરફથી દાદાને અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ છેલ્લા 10 વર્ષ થી કરે છે. જેમાં સુથાર યુવા સંગઠન નાં પરિવાર નાં લોકો ઊપસ્થિત રહ્યા હતા.શ્રી વિશ્વકર્મા સુથાર યુવા સંગઠન વડોદરા દ્વારા આયોજિત વિશ્વકર્મા દાદા ની જયંતિ નિમિત્તે વિશ્વકર્મા વંશજો ભેગા થઈને પૂજા પાઠ કર્યા પ્રસાદી લીધી ગરબાનું આયોજન તથા સાથે ભેગા મળીને ભોજન કર્યાનું આયોજન કરેલ છે

