27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં શ્રી જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતીની શ્રધ્ધાભેર ઉજવણી

વડોદરા ના પ્રસિદ્ધ કારેલીબાગ શ્રી જલારામ બાપાના મંદિરે વહેલી સવારથી જ ભક્તો 10નાથી ઉમટ્યા હતા મંદિરના મહા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ મહાભંડારાનું પણ ભાવીભક્તો માટે આયોજન કરવામાં આવ્યું છે.

ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપનાર એવા સંત શિરોમણી શ્રી જલારામ બાપાની દેશભરમાં આજે 225 ની જન્મ જયંતી ની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં આવેલા તમામ જલારામ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો દર્શના થી ઉમટી પડ્યા હતા તમામ મંદિરોમાં બુંદી ગાંઠિયા સહિતની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે જ કેટલીક જગ્યાઓ પર શોભાયાત્રા પણ યોજાઈ હતી સાંજે પણ મહા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

મધ્યપ્રદેશ માંથી આવતો ચોર રેલવે માં ઉંઘતી મહિલાઓ સામાન ચોરનાર ઝડપાઈ ગયો….

admin

રોડ સાંકડો થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઇ વગર વરસાદે વધુ એક ભૂવો, બાપોદ પાસે ભૂવામાં ટ્રક ફસાઈ

admin

ગૌરી વ્રત ના જવારા વિસર્જન કરવા જતાં 35 વર્ષીય યુવક પ્રકાશ ચુનારા વડોદરા શહેર વાડી વિસ્તારમાં આવેલ મહાદેવ તળાવ ખાતે ડૂબ્યો.

admin

Leave a Comment