વિદેશ મંત્રી એસ. જયશંકરનું વડોદરા એરપોર્ટ ખાતે આગમન થયું હતું,વડોદરા એરપોર્ટથી તેવો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે રવાના થયા હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એમ.પી લેડ પ્રોજેક્ટમાં વિદેશ મંત્રી એસ. જયશંકર હાજરી આપનાર છે,આ સાથે જવિદેશ મંત્રી એસ. જયશંકર સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ગામોની પણ મુલાકાત લેવાના હોવાનું જણવા મળ્યું છે.બે દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી માં રહી વિવિધ બેઠકોમાં ભંગ લેશે.

