Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિધ્યાર્થિનીની શાળા સર્ટિફિકેટમાં સુધારો ન કરી આપતા પિતાને કામધંધો છોડી ધક્કા ખાવાનો વારો

વડોદરાની તાંદલજા ની આત્મજ્યોતિ વિધાલય દ્વારા વિધ્યાર્થિનીની શાળા સર્ટિફિકેટમાં સુધારો ન કરી આપતા પિતાને કામધંધો છોડી ધક્કા ખાવાનો વારો

શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ આત્મજ્યોત વિદ્યાલયમાં ધોરણ 12 ની વિધ્યાર્થીના જન્મદાખલામા મુસ્લિમ માતાના નામ પાછળ અગાઉ બેન લખાતું હતું જે હવે ખાતુન તરીકે સુધારા સાથે સર્ટિફિકેટમાં સુધારો કરવાની વાલી દ્વારા શાળામાં રજૂઆત કરતા શાળા દ્વારા પોતાને આ સતા ન હોય તેઓને જિલ્લા શિક્ષણ અધિકારી અને ગુજરાત હાઇકોર્ટે થી સુધારો મંજૂર કરાવવા જણાવવામાં આવતા વિધ્યાર્થીનીના પિતાને પોતાનો કામધંધો મૂકી ધક્કા ખાવાનો વારો આવતા તેમણે પોતાની વ્યથા ઠાલવી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારી ને રજૂઆત કરી હતી

Related posts

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં બનેલ હિટ એન્ડ રન કેસમાં આરોપી ધ્રુવ પટેલ ઝડપાયો

admin

ડભોઇ તાલુકાના ચાંદોદ પાસેના ફૂલવાડીમાં ઓરસંગના પટમાં ગેરકાયદે થતા રેતી ખનન પર દરોડો

admin

ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થતાં વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા

admin

Leave a Comment